અમદાવાદ
સી એલ હિન્દી હાઈસ્કૂલ ખાતે ફૂડ કાર્નિવલ નું કરાયું આયોજન
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી શેઠ સી.એલ. હિન્દી હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓ માં વ્યવસાય કૌશલ્ય વિકસાવવા અને કરન્સી એક્સચેન્જ ની જાણકારી મળે તે માટે શ્રી કિશનસિંહ તોમર ફૂડ કાર્નિવલ નો આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી તેના સ્ટોલ લગાવ્યા હતા જયારે અન્ય સાથી મિત્રોએ ચલણ મારફત ખરીદી કરી જુદી જુદી વાનગીઓ નો આનંદ માણ્યો હતો.