ગાંધીનગર
પ્રદેશ ભાજપ મીડિયા ટિમ સાથે સ્નેહ મિલન યોજાયું
પ્રદેશ ભાજપ મીડિયા ટિમ સાથે સ્નેહ મિલન યોજાયું
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી મીડિયા ટીમના સભ્યો સાથે સ્નેહ મિલન યોજાયું હતું..એ દરમ્યાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ભાજપાની વિકાસની રાજનીતિ અને જનકલ્યાણકારી યોજનાઓના પ્રસાર માટે મીડિયા ટીમે કરેલ કામગીરીને બિરદાવી હતી.