જૂની પેંશન યોજના ફરી શરૂ કરો શિક્ષકો
જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે સમગ્ર ગુજરાત માં શિક્ષકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લા સંયુક્ત મોરચા દ્વારા રેલી યોજી ને જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આગામી સમયમાં સમગ્ર ગુજરાત માં વધુ આક્રમકઃ કાર્યક્રમો કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે. વર્ષ 2005માં કેન્દ્ર સરકાર દ્વારા જૂની પેંશન યોજના બંધ કરી દેવામાં આવી હતી જેનો ગુજરાત માં રાજય સરકાર દ્વારા કરવા માં આવી રહ્યો છે જેને લીધે રાજયના કર્મચારીઓ ને ભારે નુકશાન થવા પામે છે ત્યારે તમામ કર્મચારીઓ ની એકજ માંગ છે જૂની પેંશન યોજના નો અમલ કરવામાં આવે નહિતર જલદ આંદોલન કરવા માં આવશે
ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય
સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડમાં નિમણુંકો માટે નાણાં લેવાયા હોવાનો કથિત ઓડિયો વાયરલ