ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા ની સાથે જ રાજય માં પોલીસ અધિકારીઓ થી લઈ સરકાર ના વિવિધ વિભાગ ના અધિકારીઓ ની બદલીઓ શરૂ કરી દેવામાં આવી છે..રાજય સરકાર ના ગૃહ વિભાગે 50 બિન હથિયારી પોલીસ ઈન્સ્પેકટર ની બદલીઓ કરી દેવામાં આવી છે
સેન્ટ્રલ જેલના બિગ બોસ કોણ, પોલીસ કે વહીવટદારો- ગૃહ વિભાગે સોપી તપાસ
બહુચરાજી ટ્રસ્ટ માં નિમણુંક કરતા ભાજપ ના નેતાઓ માં કહી ખુશી કહી ગમ