શ્વાનની હત્યા બદલ ક્યાં કરાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના અમરાઇવાડી પોલીસ સ્ટેશનનમાં શ્વાનની હત્યાની ફરિયાદ નોધાઇ છે, આના માટે ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ નોધાઇ છે, હવે ચાર લોકો વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરાઇ રહીછે
અમદાવાદ ના અમરાઈવાડી જોગેશ્ર્વરી રામદેવપીર ની ચાલી મા શ્ર્વાન ની હત્યાના સમાચાર વહેતા થયા હતા,
હત્યા કરનારા ચાર આરોપી ઓ સામે અમરાઈવાડી પોલિસ સ્ટેશન મા ફરિયાદ નોંધાઈ
દીપાબેન જોષી એ ચાર આરોપી ઓ સામે નામજોગ ફરિયાદ કરી શ્ર્વાન ના ગલુડિયા ને કુરતા પુવક મારી નંખાતા કરાઈ ફરિયાદ
શેરી મા ચાર ગલુડિયા ઓ રમતા હતા તે દરમ્યાન એક ગલુડિયા ને આ ચાર આરોપી ઓ એ કથિત રીતે લાકડી થી માર મારતા થયું હતું મોત
જીવદયા સંસ્થા ની કાયઁકર સંચાલિકા એ પોલિસ મા ફરિયાદ નોંધાવી ને તેના શબ ને પી એમ માટે પશુ હોસ્પિટલ મા મોકલાવ્યું