કેબીનેટ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે દુષ્કર્મના આરોપોમાં મોટો ખુલાસો- પિડીતાના પતિએ કર્યો મોટો ઘડાકો
ગ્રામીણ વિકાસ પ્રધાન અર્જુન સિહ ચૌહાણ સામે પત્ની ઉપર દુષ્કર્મનો આરોપ લગાવનાર વ્યક્તિએ મિડીયા સામે આવીને મોટો ધડાકો કર્યો છે, તેના આરોપોની માનીએ તો અર્જુન સિહની સાથે દોઢ મહિના સુધી રહી હતી, અને હવે આ મહિલા મહારાષ્ટ્રમા હોવાનુ તેનાએ પતિએ ખુલાસો કર્યો, સાથે આ મહિલા પ્રધાનથી ડરી રહી છે,
હિતેષ પટેલે મિડીયા જે વાત કરી છે,તેનુ ટ્રાન્સક્રીપ્ટ આ પ્રમાણે છે,
હિતેષ પટેલે જણાવ્યુ કે
26 વરસ પહેલા મારા મેેરજ થયા હતા,
2015માં મારી વાઇફ ડેલીગેટ બની મિટીંગોમાં જવા આવવાનુ થાય
મારા પત્નીએ કહ્યુ કે મારી સાથે આવુ થઇ રહ્યુ છે, મને ધાક ધમકી આપેલી છે
અર્જુન સિહ ચૌહાણ એમએલએ હતા મહેમદાવાદના
તેઓ પોતે બળાત્કાર કરતા હતા અને પોતાના મિત્રો પાસે પણ મોકલતા હતા
ત્યારે મહેમદાવાદ તાલુકા પંચાયતમાં સદસ્ય હતા, મિટીગોમાં જતા આવવાનુ થતા મુલાકાત થઇ હતી,
ત્યારે મારી નાખવાની ધમકી આપતા હતા, અને મને બર્બાદ કરવાની ધમકી આપતા હતા
મારી પત્નીએ માને જાણ કરી હતી, સવારે છ વાગ્યા
એ ડરી ગઇ હતી, નથી કહેવાની પણ મે દબાણ કર્યુ, પછી એ જાહેર કર્યુ
અર્જુન સિહ ચૌહાણે મારી સાથે આવુ કરેલુ
લોક ડાઉન સમયે એ ગઇ થી મારા ઘરેથી દોઢ મહિનાથી નારી સુરક્ષામાંથી લઇ આવ્યો હતો ત્યારે વધુ થયુ હતું
દોઢ મહિના સુધી મારી પત્ની ઘરે ન હતી, ત્યારે સગેવાલે તપાસ કરાવી નારી સુરક્ષા પોલીસમાં બધે તપાસ કરાવી પણ કોઇએ કઇ કહ્યુ ન હતુ,
તપાસ કરી તો ખબર પડી હતી કે તે અહી જ ગયેલી છે, અર્જુન સિહ સાથે હતી
એ પાછી આવી અને પાછી જતી રહી, 10 દિવસ આવીને પાછી ગઇ,, મે નરોડામાં તેના માટે ઘર લીધુ હતું,એના માટે લીધુ હતુ, તેના માટે તે ડરેલી હતી મારી પત્નીને ધાક ધમકી આપેલી હતી, , તે હાલ મહારાષ્ટ્ર ના પુણેના ગામમાં છે, પણ મને ખબર નથી,
મે કરી હતી નરોડામાં મે અરજી આપી હતી,
આમ હાલ જે રીતે હળદરવાસના પુર્વ સરંપચ હિતેષ પટેલે મિડીયામાં આવીને આરોપો લગાવ્યા છે તેનાથી હવે કેબીનેટ પ્રધાન અર્જુનસિહ ચૌહાણની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે, હાલ તો આ મહિલા મહારાષ્ટ્રમાં છે,, અને તે જ આવીને સાચી વાત રજુ કરી શકે છે, સાથે બીજી તરફ અર્જુન સિહ પોતાનો પક્ષ મુકી છે, જેના માટે તેમણે ચુપકીદી તોડવી પડશે,