ઇદ ઉલ અઝહાની ઉજવણી પરંપરાગત રીતે થાય તે માટે પરિપત્ર કરવા કોણે કરી રજુઆત
બકરી ઇદમાં ઘરે કે જાહેરમાં કુરબાની આપવા પર સરકારની આવી નવી ગાઇડલાઇન !
image-7165″ />
ગાંઘીનગર ખાતે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરજાદા અને ઈમરાન ખેડાવાલા એ રુબરુ મુલાકાત લઈ આગામી ઈદ-ઉલ-અઝહા ની ઉજવણી પરંપરાગત રીતે થઈ શકે માટે પરિપત્ર કરવા રજુઆત કરી હતી.રજુવાત અનુસંધાને અમો ને વિશ્વાસ છે કે ઈનશાઅલલાહ કાયદા દ્વારા પ્રમાણીત નિતી નિયમો અનુસાર પરંપરાગત રીતે ઈદ-ઉલ-અઝહા ની ઉજવણી કરી શકાશે.
ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !
ઉલ્લેખનીય છે કે ગુજરાતમામાં પશુઓના અવર જવર લઇને સરકારે કાયદાઓ કડક કર્યા છે,તે સિવાય ઇદમા જાહેરમાં કુર્બાની નહી આપી શકાય,,તેને લઇને પરિપત્ર કેન્દ્ર સરકારે કર્યો છે,,
ગુજરાત પોલીસે ભૈેસો અને તેના બચ્ચાઓની ગેર કાયદે કતલ કરનારાઓને પાશા લગાવવાનો પરિપત્ર કર્યો છે પરિણામે મુસ્લિમ સમાજમાં આને લઇને રોષની લાગણી છે
ત્યારે કોઇ પણ પ્રકારની ગેર સમજ ઉભી ન થાય અને ઇદ સારી ઉજવાય તે માટે મુસ્લિમ ધારાસભ્યોએ યોગ્ય પરિપત્ર કરવા રજુઆત કરી છે,
કોંગ્રેસના કયા નેતાએ કહ્યુ રોહન ગુપ્તાને ભાજપ સાથે સાઠ ગાંઠના કારણે ચેરમેન પદેથી હટાવાયા !