પોલીસના નવા નેતા કોણ !
હાર્દીક પટેલની સાથે તેના માટે એડ ફિલ્મ બનાવનાર કલાકારોને કેમ પડી ગાળો- એ પણ ગંદી !
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પોલીસ માટે કહ્યુ કે પોલીસને આઠ કલાકની નોકરી કરાવવી જોઇએ, જેના કારણે
તેમની તબીયત ખરાબ થઇ રહી છે, સાથે પોલીસ સ્ટેશનનમાં કુર્સીઓ મુકાવા માટે પણ બિલ્ડર્સની મદદ લેવાની વાત જાહેરમાં કરી છે, તો ગુજરાતમાં પોલીસ
નવા પ્રોજેક્ટ થકી દેશને રાહ ચિંધવા જઇ રહી છે તેમ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ
ભાજપના કયા નેતાએ કહ્યુ કે અગ્નીવીરોને ભાજપના કાર્યાલયમાં સિક્યોરીટી તરીકે પ્રાથમિકતા અપાશે !
અમદાવાદમાં પોલીસને વાણી વર્તન અને વ્યવહાર સુધારવાના ઉદ્દેશ્યતી પહેલા કાર્યક્રમનું આયોજન કરાયુ જેમા શરુઆત શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ કે
સીએમ સાહેબે કહ્યુ હતુ કે પોલીસ સારુ કામ કરવા છતાં પ્રજામાં તેમની ઇજ્જત કેમ નથી, ત્યારે અમે વર્તન વલણ અને વ્યવહાર ઉપર કામ કરી રહ્યા છે.જેમાં વિવિધ વર્ગો સાથે
તેમનો વ્યવહાર કેવો હોવો જોઇને તેના ઉપર કામ થઇ રહ્યો છેે
હાર્દીક પટેલે કોની ચાપલુસી કરવામાં વટાવી હદ, સોશિયલ મિડીયા યુઝર્સે હાર્દીકના લીધા રિમાંડ !
આ પ્રસંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ કે હાલ અમદાવાદ પોલીસ એરિયા એડોપ્શન પ્રોજેક્ટ ટ્રાફિક સારુ બનાવવા માટે શરુ થયો છે, દેશમાં આવો પ્રથમ પ્રયોગ છે,
લોકો સાથે ભાગીદારી સુધી કઇ રીતે અમદાવાદની ગલી ગલી સુધી ટ્રાફીક નિયમ થાય તેના માટે પ્રયત્નો થશે
સ્થાનિક અગ્રણિઓ પોતાના વિસ્તારના લોકોને જાણતા હોય છે,
કયા સમયમાં ટ્રાફીક વધુ હોય છે, ટ્રાફિકની માહિતી એકત્ર કરીને કામ કરી શકાય છે,, માત્ર
સાંજ પડ્યે રસીદ ફાડીને સમસ્યાનો સમાધાન નહી થાય
આ પ્રોજેક્ટના ક્વોલીટીમાં જોઇએ છએ
અનેક લોકોએ એરિયા એડોપ્ટ કરે, આપણે સારી રીતે નીચે સુધી કામ ગીરી કરી શકીએ,
આવનારા મહિનાઓમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એડપ્શન વધશે
ડેલી બેઝ પર રિસર્ચ કરવામા આવે, ડોક્યુમેન્ટશન થાય, પ્રોજેક્ટ બનાવાય તેવું સુચન પણ છે,
પહેલ દ્વારા લોકો પોલીસ સ્ટેશનમાં આવશે તો સારુ વ્યવહાર થાય તેવો પ્રયાસ છે
હાલમાં જ અમદાવાદમાં 50 હજાર મહિલાઓનો સર્વે કરાયો,, ઓન લાઇન અને ઓફ લાઇન સર્વે છે,,તેઓ નોકરીમાંથી પાછા ઘરે જાય છે,, ત્યારે તમેને કયા કયા વિસ્તારમા જવાનો થાય છે
ત્યારે તેમને કયા પ્રકારની તકલીફ છે, પાથરણા વાળા બહેનો છે, બાથરુમનો પ્રોમલમ છે, સોસિયલ સેક્ટરનો સર્વે કરાયો,,આનાથી અંદાજો આવે છે અને અમદાવાદમાં એએમસી સાથે મળીને સમસ્યા દુર કર્યા,
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
ચંદ્રકાંત પાટીલે સરકારી વકીલોની ક્ષમતા સામે સવાલો કર્યા ઉભા
આ પ્રસંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાત પાટીલે જણાવ્યુ છે હુ પણ પોલીસ રહી ચક્યો છું,
આપણે ફોર્સમાં નોકરી કરીએ છીએ,,
પોલીસ ફોર્સમાં છો તમને લાગશે કે વિશિષ્ટ છો
લોકોના મનમા આ વાત ઉતારવાની જરુર છે
લશ્કરના જવાનો પણ ખાખી પહેરે છે, દુશ્મનોથી દેશનો રક્ષણ કરે છે, તેના પ્રતિ લોકોની ભાવના વિશિષ્ટ છે
તમે પણ ખાખી પહેરો છે,,સમાજના અસામાજિક તત્વોથી રક્ષણ કરો છે, તમારે ગુન્હેગારોને શોધી કાઢવાનો છે
તેમને શોધવા મુશ્કેલ છે છતાં શોધી કાઢો છો,,તમે ચાર્જશીટ કરો છો અને કોર્ટમાં સાબિત ન થાય તેના માટે તમારા ઉપર દોષ આવે છે
સાબિત કરવાનો કામ સરકારી વકીલનો છે, સાક્ષીઓ ફરી જાય,, વકીલો પુરતો ધ્યાન નથી આપતા,,ગુન્હેગારો પાસે સારા વકીલોની ફોજ છે
વકીલો પાસે એટલુ ટેલેન્ટ નથી હોતું તેમની નિષ્ફળતાનો દોષ પોલીસ ઉપર આવ્યો છે,
કેશુ ભાઇના સમયમા મે કહ્યુ હતું કે
પોલીસની સામે રેવન્યુના અધિકારીઓ વધુ કરપ્શન થાય છે તેઓ ક કરોડો રુપિયા સાથે પકડાતા હોય છે
લોકો પોલીસ માટે સહજતાથી કરપ્શન કર્યાનુ માને છે
સૌથી ઓછુ કરપ્શન પોલીસમાં છે,
પોલીસમાં કરપ્શન નથી એવુ ન કહી શકું,,પણ તેમનામાં ઓછુ કરપ્શન છે, તેઓ ખુબ ટાંચા સાધનો સાથે કામ કરે છે
પોલીસને એન સી બુક પણ પોતાની પગારમાંથી ખરીદવાની, ચાર્જશીટ સ્ટેટમેન્ટ રદીયા, કોર્ટની મોકલવાની કોપી, આ બધુ મળીને
એ કાગળનો ખર્ચો વધુ હોય છે, ડીપાર્ટમેન્ટ તેમને આપતું નથી તે વાત કોઇ સમજતુ નથી તેના તરફ જોતા પણ નથી,
નવા કર્મચારીઓ પોલીસમાં ભરતી થાય ત્યારે
2 કે 3 કલાકમાં કાયદો શિખવાડમા આવે છે કેટલો સીખી શકે તે એક સવાલ છે
એફઆઇઆર લખવામાં ભુલો થાય છે,
ફરિયાદીઓ પણ ભુલ કરે છે
લશ્કર અને પોલીસના જોવાનામાં ફેર છે
પોલીસના છોકરા અને છોકરીને નોકરીમાં લેવાની ચિન્તા થતી નથી
કડકાઇ સારી વાત છે, સમસ્યા પણ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવા જોઇએ
પોલીસ ફોર્સને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઇએ
પહેલા તો પોલીસ માટે 8 કલાકની નોકરી કરવી જોઇએ, 14 કલાક નોકરી કરે છે, 2 કલાક આવવા જવામાં કરે છે
કોઇને ચિન્તા નથી, તબિયત ખરાબ થાય છે સમય કરતા વધારે કામ કરવાથી તેમની તબિયત બગડે છે
હુ એકલો તો નહી કરી શકુ પણ હુ કહી શકુ છું,,
હુ પોલીસ કર્મચારી તો છું,, મને ગર્વ છે, પોલીસ ધારે તો સાસંદ થાય છે,,પોલીસમાંથી બનેલા સાસંદ સૌથી વધુ લીડ લઇ શકે છે
પોલીસે વલણ બદલાવાની જરુર છે
વધુમાં ચંદ્રકાંત પાટીલે જણાવ્યુ કે પોલીસની રીત હોય છે ભાઇ કેટલા લખાવે છે,, તો સામે કહે તમે કહો તેટલા.
પણ જો એવુ કહે છે અમે આવુ પ્રોજેક્ટ કરવા જઇ રહ્યા છે, તમારી જેટલી ઇચ્છા હોય તેટલી કહી શકો છો
પોલીસને મદદ કરવા લોકો તૈયાર હોય છે
પણ પોલીસ લોકોને કઇ રીતે મદદ કરી શકે છે,,તો તેનુ વલણ અને વર્તન બદલવાની જરુર છે
બેસવા માટે લાકડાની ખુર્સી કરવાની જરુર છે બિલ્ડર એ જ કામના છે
ફરિયાદીને ઉભા થઇને એક ગ્લાસ પાણી આપી શકો છો,પોલીસ એક ગ્લાસ પાણી આપવાથી નાની નથી થતી, તેના બદલે મોટી થાય છે
ટાઇમ કિલિંગ કઇ રીતે કરવુ તે પોલીસ પાસેથી શિખવું,, તેના કારણે આપણે ઇમેજને ડેમેજ થાય છે
જો તમે કોઇને લાવીને મારો તો તે તમારી સામે કોર્ટમા ફરિયાદ કરે તો ડીપાર્ટમેન્ટ તમને વકીલ ન આપે, અને સરકારી વકીલ તમને મળે તો તે તમારી
સામે એવી રીતે જુએ કે તમને થશે કે આ ક્યાં મળ્યા,,
કોણે ક્હયુ કે પોલીસને સમોસા ખાવાથી રોકો
આ સ્થિતિમાં આપણી ભુલો હોય છે, ટ્રાફિક પોઇન્ટ આપણે ઉપર ચાર કલાક ઉભા જ રહેતા નથી, આહી તો આઠ કલાકની નોકરી હોય છે,
થોડૂ પ્લાનિંગ કરો,, કારણ કે ટ્રાફિકમાં કામગીરી સારી રીતે કરો,,
આઠ કલાકમાં જો તમારી કામગીરી હોય અને તેમા કામચોરી કરો તો લોકોમાં તિરસ્કાર થાય છે
પોલીસનો સૌથી મોટુ દુશ્મન સમોસા છે,, હર્ષભાઇ તમે પણ કહી દો, કે સમોસા ના ખાય
બિલ્ડરોને કહી દો કે આ સેવા કરશે, એનજીઓ સાથે મળીને આ કાર્ય કરે,, મેડિકલ ચેકઅપ વિગેરે પણ તેઓ કરશે
નાના નાના ઇનામો રાખવા જોઇએ,, જેથી કર્મચારીઓને પ્રોત્સાહન મળે,,
સરકાર સામે કેટલાક લોકો હડતાલ ઉપર ગયા,, ખોટા માર્ગે શુ કામ જાઓ છો,, હુ છુ જ,,
ડીસીપ્લીનમાં કોઇ આદોલન ન કરી શકો,, તમારી રજુઆત તમારા ગૃહમંત્રીને કરી શકો,,
આદોલન કરો તો ટ્રેડ યુનિયન અને તમારામાં શુ ફેર,,
હુ જ્યારે પોલીસમાં હતો ત્યારે દક્ષિણ ગુજરાતમાં હુ પણ યુનિયનનો પ્રમુખ હતો,સમગ્ર રાજ્યમા્ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ
જેલમાં ગયા,,ત્યારે તેમની સામે કોઇએ જોયુ પણ નહી,,ઘણા અધિકારીઓ આવતા તો તેમની પાસે રહેવાની વ્યવસ્થા પણ ન હતી,
પણ અમે લોકોએ આદોલનમાં જોડાયા નહતા,
તમારી માંગણી માટે તમને અનુકુળતા છે, અધિકારો જ તમારા પુરા મળી જાય તો પણ સમાસ્યા હળ થશે
એલઆરડીનો પ્રશ્ન છે, હર્ષ સંધવીએ નિર્ણય લીધો છે,,તે ઐતિહાસિક નિર્યણ કરશે, જે ટુંક સમયમાં જાહેર કરશે,
પોલીસ કર્મચારી જો કોઇ એક વડીલ રોડ ક્રોસ કરાવતો હોય તો કેટલી લાઇક મળે છે, તે ફોટો શેર કરજો,,
આ ફોર્સ તમારો છે, લો એન્ડ ઓર્ડર જાળવવામાં તમે મહત્વપુર્ણ છો
પોલીટીકલ પાર્ટીઓ પોતાની રાજનિતી માટે ખોટા રસ્તાઓ પસંદ કરે છે તમારા ઉપર પ્રેસર આવશે
સરકારે ચુવાઓ માટે સારી યોજનાઓ જાહેર કરી છે, અનિચ્છનિય બનાવ સમયે આવા યુવાનો તમારી સાથે ઉભો રહેશે
રોડ ઉપર તમે રહેશે તો તમારા ઉપર હુમલા થશે, અમે ઓફિસ કે ઘરમા હોઇશુ
અનેક પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે, ડગ્યા નથી
તમારા વજનને કંટ્રોલ કરવાની જરરુ છે, તમારી વર્દી સારી લાગશે, યુનિફોર્મ વધુ શોભાયમાન કરશે, તંદુરસ્ત રહેજો,
તમારી માંગને પુર્ણ કરવા માટે મારી વગનો ઉપચોગ કરીશ