વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !
વડા પ્રધાન નરેન્દ્રમોદી માતા હિરાબાના 100માં જન્મ દિવસે ગાંધીનગર સ્થિતિ તેમના નિવાસ સ્થાને પહોચ્યા,જ્યા વિધિવત રીતે તેઓએ માતાના ચરણોને પખાર્યા,, તે પછી તેમના આશિર્વાદ પણ લીધા અને શુભેચ્છાઓ પાઠવી હતી, મહત્વપુર્ણ છે કે
તેઓએ માતા સાથે ઘરના મંદિરમાં જ ભગવાન રામ લક્ષ્મણ અને માતા સીતાની આરતી ઉતારી હતી, તમને બતાવી દઇએ કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી નાના હતા ત્યારે તેઓ હમેશા માતા સાથે મંદિર જતા હતા, પણ જ્યારથી રાજનિતીમાં આવ્યા હતા
ત્યારે તેમને આવો અવસર ખુબ ઓછો મળતો હતો, ત્યારે આ વખતે તેઓએ માતા સાથે બેસીને મંદિરમાં આરતી ઉતારી હતી, પુજા વિધીમાં જોડાયા હતા, અને માતા સાથે પુજા કરવાનો લ્હાવો પણ લીધા હતો,
ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !