પીએમ નરેન્દ્રમોદી જુનમાં કેટલી વખત આવશે ગુજરાત
વડા પ્રધાન નરેન્દ્રમોદી 10 તારીખે ચિખલી આદિવાસી સમ્મેલન, જ્યારે 18મી તારીખે વડોદરામાં મહિલા સમ્મેલનમાં ભાગ ગુજરાત આવશે, જેના માટેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે,,
ગુજરાતમાં વિધાનસભાની ચૂટણીની તૈયારીઓને લઇને ભાજપ ખુબજ ગંભીર છે,પરિણામે એક એક સોગંઠા ખુબજ ચિવતટા પુર્વક ગોઠવી રહ્યા છે,ત્યારે આદિવાસી સમ્મેલન કરીને વડા પ્રધાન સતત આદિવાસી મતદારોની ચિન્તા કરી રહ્યા છે
ભાજપને એ વાતનો અહેસાસ છે કે જો આદિવાસી વોટ બેંક કબ્જે કરવુ હશે તો અત્યારથી ખાસ અભિયાન ચલાવવુ પડશે, પરિણામે આદિવાસી વિસ્તારોમાં વધુ માં વધુ સમ્મેલનો અને કાર્યક્રમો ભાજપ કરી રહ્યુ છે, પરિણામે
વડા પ્રધાન નરેન્દ્ર્મોદી પોતે પણ પોતાની હાજરી આ વિસ્તારોમાં વધૂુ રાખવા માગે છે , પરિણામે ચિખલીમાં આદિવાસી વિસ્તારોના વિકાસ કામો માટે ખાસ આયોજન કરાયુછે, જેમાં 10મી જુને વડા પ્રધાન હાજરી આપશે
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
તે સિવાય વડા પ્રધાન નરેન્દ્રમોદી મહિલાઓ માટેની યોજનાનાઓ લાભાર્થીઓ માટે મહિલા સમ્મેલનમાં ખાસ હાજરી આપશે, ભાજપને એ વાતની પણ ખબર છે કે જો ઘરની મહિલા ભાજપથી પ્રભાવિત થશે તો મોધવારી જેવા મુદ્દાઓને
ખાળી શકાય છે, કારણ કે મોધવારી અને બજેટની બાબતોનો સીધો હસ્તક્ષેપ મહિલાઓનો હોય છે,ત્યારે જો મહિલા મતદારોને સાધવા માટે વડોદરામાં 18મી તારીખે મહિલા સમ્મેલનનુ આયોજન કરાયુ છે,જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી હાજરી આપશે