કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને તેમની પત્નીએ રંગ રેલીયા મનવતા રંગે હાથે અડધી રાત્રે ઝડપી પાડ્યા,જેનો વિડીયો સોશિયલ મિડીયાાં વાયરલ થયો છે,,જેને લઇને મોડી રાતથી એ નેતા કોણ છે તેને લઇને તપાસ શરુ થઇ ગઇ છે,
ત્યારે તમને બતાઇએ કે આખો કિસ્સો શુ છે,,
ઘટના ગુજરાતના આણંદના આશ્રય બંગલોની છે, જ્યાં મોડી રાત્રે એક મહિલાએ બારણું ખખડાવ્યુ, દરવાજો ખુલતાની સાથે જ તેમના નેતા પતિદેવ પ્રગટ થયા,,તેમની બાજુમાં તેમની 24 વર્ષની યુવતી પણ ઉભી હતી,,યુવતીને જોઇને
મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો,, મહિલાએ પતિદેવથી પુછ્યુ આ યુવતી તમારી સાથે કોણ છે, અને આટલી રાત્રે તે અહી તમારી સાથે શુ કરી રહી છે,,ત્યારે પતિદેવએ કહ્યુ,,તારે શુ છે હુ કઇ પણ કરુ,,હુ તો કન્હૈયો છુ
હુ તો હજારો રાખું, મારી મરજી,, તારે ખુણામાં પડ્યા રહેવાનુ છે, મને ઇચ્છા થાય મહિલાઓ સાથે મોજ કરુ,તારે શુ છે,, આ વાત સાંભળી મહિલાએ યુવતી તરફ ધસી તો પતિદેવે આ મહિલાને ધક્કો મારી પાડી દીધી,,ત્યારે આ મહિલાએ
હોબાળો મચાવ્યો,ત્યારે નેતાજી અને તેમની પ્રેમિકાએ મહિલા ઉપર મારવાની શરુઆત કરી,,તો મહિલાએ પણ સ્વબચાવમાં સામે પ્રતિકાર કર્યો,, બુમા બુમ સાંભળી સોસાયટીના રહીશો દોડી આવ્યા અને ભીડ થઇ ગઇ,,ત્યારે નેતાજી અને તેમની
પ્રેમિકા ભાગવા માંડ્યા,,પણ નેતાજીની પત્નીએ બન્નેને મેથીપાક ચખાડ્યો,,
તમને બતાવી દઇએ કે નેતાજીનુ નામ ભરત સિહ સોલંકી છે,તેઓ ગુજારાતના પુર્વ મુખ્ય પ્રધાન માધવસિહ સોલંકીના પુત્ર છે,,તેઓ કેન્દ્રિય મંત્રી પણ રહી ચુક્યા છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના બે વખત પ્રમુખ પણ રહી ચુક્યા છે,,ત્યારે તેમની પત્ની રેશ્મા પટેલને માહિતી મળી હતી કે ભરત સિહ સોલંકી કોઇ યુવતી સાથે આણંદના કોઇ સોસાયટીમાં રંગ રેલીયા મનાવી રહ્યા છે, માહિતીના આધારે તેઓ પહોચ્યા,, અને તપાસ કરી તો માહિતી સાચી નિકળી,,અને હોબાળો થયો,
ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના મહિલા નેતા વંદના બેન પટેલે ભરત સિહ સોલંકી ઉપર સેક્સ મેનિયાક હોવાનો આરોપ લગાવ્યા હતો, આ બાબતે તેઓએ કોંગ્રેસના કેન્દ્રિય નેતૃત્વને પણ પત્ર લખીને રજુઆત કરી હતી પણ કોઇ
પરિણામ આવ્યો ન હતો,