ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોને હંફાવશે આપની બિકીની ગર્લ
એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ
આપની બિકીની ગર્લ પ્રચાર માટે આવી શકે છે ગુજરાત
ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી છે કે તે ગુજરાતના તમામ વિધાનસભા સીટો ઉપર ઇલેક્શન લડશે,જેના માટે તેઓ 15 તારીખથી યાત્રા પણ શરુ કરશે,ત્યારે અત્યારથી ચૂંટણી પ્રચારમાં ગ્લેમરનો તડકો અત્યારથી જ લાગી શકે છે
આમ આદમી પાર્ટીના હરિયાણામાં બોલીવુડ અભિનેત્રી કંગના શર્મા વિધીવત રીતે જોડાઇ ગયા છે, તેઓ બોલીવુડ ફિલ્મો સિવાય ઓટીટી ફ્લેટફોર્મ ઉપર અનેક વેબ સિરીઝમાં કામ કર્યુ છે, તેઓને બિકીની ગર્લ તરીકે પણ ઓળખાય છે,, તેમના
ગ્લેમરની ચર્ચા હરિયાણા પંજાબની પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં થાય છે,સાથે બોલીવુડમાં પણ તેમની ચર્ચા છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂટણી દરમિયાન ભાજપ કોગ્રેસના સ્ટાર પ્રચારકોની સામે આપ કંગના શર્માને પ્રચારમાં
ઉતારી શકે છે,
એલઆરડી વેઇટિંગ લિસ્ટ બાબતે યુવરાજ સિહે રાજ્ય સરકારનું કાન આમળ્યો
प्रसिद्ध बॉलीवुड अभिनेत्री, मॉडल और गायिका #कंगना_शर्मा_खेमका जी, श्री @ArvindKejriwal जी की नीतियों से प्रभावित होकर @AamAadmiParty में शामिल हुई । #aap परिवार उनका स्वागत करता है ।🌹🌹🙏🙏🇮🇳🇮🇳 pic.twitter.com/rou33tigao
— AAP NARWANA (@AAPHR_NARWANA) May 12, 2022
ભોજપુરી એક્ટ્રેસના બિકીની ફોટો શૂટ ઇન્ટનેટ પર માચાવી રહ્યા છે ધમાલ
નોધ, તમામ ફોટો સોર્સ ગુગલ