અમદાવાદ ના ઘોડાસર રિંગરોડ માગઁ પર Amc ની પીવા ની પાણી ની લાઈન મા મોટું ભંગાણ સજાઁયુ
સહ્યાદીઁ સોસાયટી નજીક પાણી ની લાઈન મા મોટું ભંગાણ સજાઁતા પીવા ના શુધ્ધ પાણી નો ફુવારો દશ ફુટ જેટલો ઉછળી ઉછળી ને બહાર આવ્યો
અમદાવાદ ના ઘોડાસર રિંગરોડ માગઁ પર Amc ની પીવા ની પાણી ની લાઈન મા મોટું ભંગાણ સજાઁયુ pic.twitter.com/qxGFsedhUd
— Panchat TV (@panchattv) May 11, 2022
એકતરફ શહેર મા અપુરતા પેશર અને ઓછું પાણી આવી રહ્યુા ની બુમો વચ્ચે Amc ની પાણી ની લાઈન મા ઘોડાસર મંગલેશ્રવર મહાદેવ થી રિંગરોડ જતા રસ્તા પર વૈભવલક્ષ્મી મંદિર નજીક ની સહ્યાદીઁ સોસાયટી પાસે વ્હેલી સવારે ભંગાણ પડતા દશ ફુટ જેટલો પીવા ના શુધ્ધ પાણી નો ફુવારો ઉડી ને સીધો ગટર મા વેડફાયો
Amc તંત્ર ના અધિકારી ઓને સમયસર જાણ કરી દીધી હોવા છતા તંત્ર હજુ બેદરકાર બન્યું
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !