ખોખરામાં સ્વિફ્ટ કારે બાળકોને કચડ્યા એકનુ મોત એક ધાયલ
ઘટનામાં 3 વર્ષની બાળકોનો મોત
સ્થાનિકોમાં રોષની લાગણી
ids=”4027,4026,4025,4023,4024,4022″]
અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ પાસે ની ઘટના ઘટી જેમાં
સ્વીફટ કારે બે વ્યકિત ને અડફેટે લેતા એક ત્રણ વષઁ ની બાળકી નું ઘટના સ્થળ પર જ મોત નીપજીયુ જ્યારે અન્ય ને સારવાર માટે એલ જી હોસ્પિટલ મા ખસેડાયા
લોકો એ સ્વીફટ કાર ચાલક ને પકડી ને ખોખરા પોલિસ ને સોંપ્યો
બાળકી શ્રમજીવી પરિવાર ની હોવા ની વાત બહાર આવી અને એક જ પરિવાર ના ભાઈબેન હતા જે રમતગમત સકુંલ ના ગેટ પાસે જઈ રહ્યા હતા ત્યારે સ્વીફટ કાર ચાલકે તેમના પર ગાડી ચડાવી દીધી હતી
મરનાર ત્રણ વષઁ ની આયુષી દંતાણી અને તેનો પાંચ વષઁ નો ભાઈ ગંભીર રીતે ઈજાગસઁત હોઈ ને નાજુક હાલત મા એલ જી ખસેડાયો હતો
સંવાદાતા હર્ષદ પટેલનો રિપોર્ટ