અરવિંદ ભાઇ પંચાલની નર્મદા પરિક્રમાવાસીએ માટે અનોખી સેવા
વડોદરાના સમાજ સેવક અને જાણીતા જ્યોતિષ અરવિંદ ભાઇ પંચાલ દ્વારા નર્મદાની પરિક્રમાએ આવનાર
ભાવિક ભક્તો માટે નારેશ્વર પાસે આવેલ પુનિતપુરા ગામમાં રામદુત અન્નક્ષેત્રનો પ્રાંરભ કરાયો છે
જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અન્નક્ષેત્રનો લાભ રહ્યા છે..અરવિંદ ભાઇ પંચાલ દ્વારા
ભાવિક ભક્તો રહેવા અને જમવાની નિશુલ્ક વ્યવસ્થા કરાઇ છે, સાથે સાથે ભાવિક ભક્તો હવન કરી શકે
તે માટે વિશિષ્ટ પ્રકારના હવન કુંડનુ પણ નિર્માણ કરાયુ છે,, અરવિંદ ભાઇ 24 કલાક ભાવિક ભક્તોની સેવા કરે છે
ગુજરાત અને દેશના કલ્યાણ અર્થે સતત હવન કરતા રહે છે,