ગુજરાતમાં ધર્માન્તરણ અટકાવવા આર એસ એસ કરશે સંત સમ્મેલન
રાષ્ટ્રિય સ્વયં સેવક સંધ ધર્મ હવે દક્ષિણ ગુજરાતમાં ચલાવશે ધર્મ જાગરણ અભિયાન
જેના ભાગરુપે ધર્મ જાગરણ સમન્વય સંસ્કૃતિ સંવર્ધન માટે કામ કરી રહી છે
સંસ્કૃતિ બઢાઓ – બચાઓ અભિયાન હેઠળ વિદેશી ધર્મ પ્રભાવિત, ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સંત સમ્મેલન મોટા પાચે કરાશે
સંત સમ્મેલન હેઠળ સંતો અને ભક્તોને ગામડે ગામડે ભ્રમણ કરવા માટે ભગવા રંગના વસ્ત્રો અપાશે જેના માટે સહયોગ રાશી પણ લેવામાં આવશે,
ઉલ્લેખનિય છેકે ગુજરાતમાં ચૂટણી છે,,ત્યારે આર એસ એસના આ અભિયનથી આદિવાસી વિસ્તારોમાં ભાજપને પ્રચાર અભિયાનમાં મદદ મળશે
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો