ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ કે તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસ ઉપર છે, તેઓ અમદાવાદ પહોચ્યા તો તેમને જોરદાર
સ્વાગત થયુ, તેઓ આવતાની સાથે સૌથી પહેલા ગાંધી આશ્રમ ગયા,, જ્યાં તેઓએ પોતાનો સંદેશો લખ્યો, ગાંધીજી પ્રત્યે જેપી નડ્ડાનો વિચાર
તમામ ભાજપના કાર્યકરોને પણ અનુસરવુ જોઇએ,, સાથે જે લોકો ગોડસેની પુજા કરે છે તેમને પણ વાંચવુ જોઇએ
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતની રાજનિતિક મુલાકાતે છે, ગુજરાતમાં ચૂટણી પહેલાનુ તેમનુ પ્રવાસ મહત્વપુર્ણ છે,
અમદાવાદ એરપોર્ટ ઉતરતાની સાથે તેમનો ભવ્ય સ્વાગતનુ કાર્યક્રમ થયો,, પછી તેઓ સીધા પહોચ્યા ગાંધી આશ્રમમાં
જ્યા તેઓએ ગાંધીજીના સાદ જીવન અંગે માર્ગ દર્શન મેળવ્યું તો સાથે ગાંધીજીનુ ચરખો ચલાવીને અનુભુતિ કરવાનો પ્રયત્ન કર્યો કે
કઇ રીતે એક માણસે અહિંસાના આંદોલનથી દેશને અંગ્રેજોના ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો,
જે પી નડ્ડાએ ગોડશેવાદીઓના મોઢા ઉપર તમાચો માર્યો
ઉલ્લેખિય છે કે ગાંધી નિર્વાણ દિવસે ટ્ટીટર ઉપર કે અનેક સોસિયલ મિડીયા પ્લેટ ફોર્મ ઉપર ગોડસે જીન્દાબાદ , ગોડસે અમર રહે, ગોડશે દેશભક્ત જેવા
ટ્ટીટર હેસટેગ ચલાવતા હોય,,જેના માટે ભાજપના અનેક નેતાઓ અને ભગવા સંસ્થા ઉપર ગાંધીજીના હત્યારા ગોડસે ના મહિમાં મડન કરવાનો આરોપ
લાગે છે,તેવામાં ભાજપના રાષ્ટ્રિય પ્રમુખે જે લખ્યુ તે ગોડસેના મહિમા મંડન કરનારાના મોઢા ઉપર તમાચો છે
જે પી નડ્ડાએ પોતાના નોધમાં લખ્યુ કે
મેરે લિયે યહા આના એક વિશેષ અનુભુતિ કા અનુભવ દેતા હૈ
બાપુ કે જીવન સે હમ સબકો એક પ્રેરણા મિલતી હૈ
એક વિશેષ ઉર્જા ભી પ્રાપ્ત હોતી હૈ
જિસે મૈ અપને સાથ સજો કર લે જા રહા હું
જ.પ્ર. નડ્ડા
29-04-22
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
આમ જે રીતે જય પ્રકાશ નડ્ડા મહાત્માં ગાધીથી પ્રભાવિત થયા છે,,તેમને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને પણ ગાંધીજીની
મહાત્મ્ય વિશે વાંચવા અને સાંભળવાની સલાહ આપવાની જરુર છે,