શહેર ભાજપના કારોબારી સભ્યની પત્નીનો સોનાનો દોરો ખેંચાયો
અમદાવાદ ના ખોખરા મા ભાજપ ના શહેર કારોબારી સભ્ય ના પત્ની ના સોના નો દોરો ખેંચાયો
https://www.panchattv.com/assembly-is-broken/
સુભાષ ગૌસ્વામી ની પત્ની ગરમી ને લઈ ને માગઁ ને અડી ને આવેલ ઓટલા પર શનિવારે રાતે સુઈ રહ્યા હતા ત્યારે થયું ચેન સ્નેચીગ
ખોખરા ગુજરાત હાઉસીગ બોડઁ વિભાગ-૫ મા બ્લોક નંબર ૧૪૨ મા લોકો બહાર સુઈ રહ્યા હતા ત્યારે વ્હેલી સવારે ત્રણેક વાગે થયું ચેન સ્નેચીગ
ચેન સ્નેચરો ની હિંમત એટલી ખુલી ગઈ કે જાહેર માગઁ ઓ પર થી હવે સોસાયટી ના આંતરિક રસ્તા ઓ પર સોના ના દોરા ઓની ચેન સ્નેચીગ કરવા લાગ્યા
આશરે ત્રીસેક હજાર ના સોના ના દોરા ની લુટ થતા સુભાષ ગોસ્વામી એ નોધાવી ફરિયાદ
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !