રાજપથ ક્લબમાં દર્શન રાવલનો લાઇવ કોન્સર્ટ યોજાયો
રાજપથ ક્લબ ખાતે 24 મી એપ્રિલ ના રોજ યોજાયેલ DARSHAN RAVAL LIVE IN CONCERT માં ફોટોગ્રાફી,
વિડિયોગ્રાફી,લાઈવ ટેલિકાસ્ટ અને ગ્રાઉન્ડ માં મુકેલ જાયન્ટ LED SCREEN માં જીવંત પ્રસારણ સફળ રીતે કરવા બદલ
કેતવ જાટકીયા અને હાર્દિક જાટકીયા ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ ની લાગણી અનુભવે છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ પણ ઉમટ્યા હતા, દર્શન રાવલના ગીતો ઉપર ઝુમી પડ્યા હતા,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !