કોણ સાચું- પરિક્ષાર્થી કે ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટીના બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના પેપરમાં મોટુ ભોપાળુ સર્જાયું છે
પરિક્ષાર્થિઓનો આરોપ છે કે સેમસ્ટર 6નો પેપર આઉટ ઓફ સિલેબસ પુછાયુ છે,
માત્ર એક જ પ્રશ્ન સિલેબસનુ છે, બાકી સિલેબસ બહારના પુછાતા વિદ્યાર્થિઓને નુકશાન થયા હોવાનો આરોપ લાગ્યુ છે
ગુજરાત યુનિ.માં જર્નાલિઝમનુ પેપર કોર્સ બહારનુ પુછાયુ
વિદ્યાર્થીની ફરિયાદ ન સાંભળવામાં આવી pic.twitter.com/VieHL0vBqm
— Panchat TV (@panchattv) April 19, 2022
ગુજરાત યુનિ.માં જર્નાલિઝમનુ પેપર કોર્સ બહારનુ પુછાયુ
વિદ્યાર્થીની ફરિયાદ ન સાંભળવામાં આવી pic.twitter.com/vbtQBFITjy
— Panchat TV (@panchattv) April 19, 2022
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
મંગળવારે ગુજરાય યુનિવર્સિટીના બીજેએમસીના સેમેસ્ટર છનુ પેપર આઉટ ઓફ સિલેબસનુ પુછાયુ
50 માર્ક્સના આ પેપરમાં આઉટ ઓફ સેલેબસના સવાલો હોવાથી
પરિક્ષાર્થિઓએ આ અંગે સુપરવાઇઝરનુ ધ્યાન દોર્યુ,ત્યારે સુપર વાઇઝરે કહ્યુ કે તમામ સિલેબસના અંદરના જ છે, તેમ કહી
પરિક્ષાર્થિઓને ચુપ કરાવી દીધા
પરિક્ષાર્થિઓએ જણાવ્યુ હતુ કે ડીઝીટલ મિડીયાનુ પેપર હતુ,,જેમાં માત્ર એક જ પ્રશ્ન સિલેબરનું હતું,જ્યારે બાકીના પ્રશ્નો
કોર્સ બહારના હતા,ફરિયાદ કરવા છતાં કોઇએ સાંભળ્યું નથી, જેથી અમારુ પેપર ખરાબ ગયું છે