ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધે જુની પેન્શન યોજનાની માંગ સાથે કાર્યક્રમ યોજ્યો,
જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ મહા મંડળે ડો બાબા સાહેબ આબેડકર જંયતિના રોજ બંધારણ પેન્શન અધિકાર દિવસનું જિલ્લા કક્ષાએ આયોજન કર્યુ,, જેમાં દરેક વિધાનસભા વિસ્તારમાં
જુની પેન્શલ યોજનાના અમલ માટે પ્રતિજ્ઞા લીધી હતી,, આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય સયુક્ત કર્મચારી મોર્ચાના આદેશથી જિલ્લા, શહેરના ધટક સંધોના માધ્યમિક શિક્ષક ભાઇ અને બહેનો કાર્યક્રમમા જોડાયા હતા,
તેમ પ્રમુખ દિનેશભાઇ ચૌધરી અને મહા મંત્રી એસ કે પંચોલીએ જણાવ્યુ હંતુ