રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ શિક્ષા ,આધ્યાત્મ : શિક્ષા આધ્યાત્મ વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ નો પ્રારંભ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ જે.પી.સિઘલ ના શુભહસ્તે પ.પૂ.બ્રહ્મ ચરણ સ્વામી તથા પ.પૂ.જ્ઞાન વસ્તલ સ્વામી ના આશિર્વચન સાથે થયો કિરણ સલૂજા દ્વારા આધ્યાત્મ અને શિક્ષણ ઉપર સુંદર પાથેય પ્રાન્ત થયું
બીજા સેશન માં પૂ.જ્ઞાન વસ્તલ સ્વામીએ ઉપસ્થિત રહી ને પ્રેરણાદાયક સંબોધન કર્યું.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી કાર્યક્રમ માં કેન્દ્રીય તમામ હોદેદારોની ઉપસ્થિતી સાથે ૧૧૦૦૦ અગિયાર હજાર કરતા વધુ શિક્ષકો, પ્રોફેસરો ,કુલપતિઓ સહિતના મહાનુભાવો ભાગ લીધો હતો.