ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના 19માં વાર્ષિકોત્સવ “કલાંજલી” માં મેયર હિતેશ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હિતેશ મકવાણાએ કહ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર સિંચન કરી જવાબદાર નાગરિક તરીકે દાયીત્વ નિભાવી શકે તેવી રીતે વિદ્યાર્થી ઘડતર માટેની સંસ્થાની જહેમત બિરદાવી, સરાહનીય આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા.હતા.
આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા .