ગુજરાતના ધારાસભ્યોને રાષ્ટ્રપતિ ભણાવશે નૈતિક મુલ્યો અને ફરજોનુ પાઠ !

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારતી ગુજરાતના મહેમાન બનશે, જેમાં તેઓ વિધાનસભામાં ભાષણ કરશે, તેઓ દ્વરકા અને જામનગર જશે,જ્યાં ભારતિય નૌકા દળના યુધ્ધ જહાજ આઇએએનસ વાલસુરાને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ
અને તેના રાષ્ટ્રસેવા બદલ અર્પણ કરશે ,રાષ્ટ્રપતિને સૈન્યના 150 જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે,,આ પ્રસંગે ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ હરિત કુમાર સહિતના અધિકારીઓ હાજર રહેશે પણ સૌથી મહત્વપુર્ણ કર્યાક્રમ વિધાનસભામાં
રાષ્ટ્રપતિનુ ભાષણ રહેવાનુ છે
President Kovind presents Padma Shri to Shri Maljibhai Devjibhai Desai for Public Affairs. He is the chairman of Gandhi Ashram Zilia, a charitable trust under whose leadership 11 educational institutions work for the upliftment of socially downtrodden families in Gujarat. pic.twitter.com/zTjX17uzaB
— President of India (@rashtrapatibhvn) March 21, 2022
રાષ્ટ્રપતિ નૈતિકતા અને લોકશાહીના પાઠ ભણાવશે
ગુજરાત સરકાર આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વિધાનસભામાં ભાષણ આપવા આમંત્રણ આપ્યુ હતુ, જેમાં તેઓ ગુરુવારે વિધાનસભામાં ભાષણ આપશે
જેમાં તેઓ લોકશાહી, બંધારણ તેમજ નૈતિક મુલ્યો અને મુળભુત ફરજોને લઇને ભાષણ કરશે,
President Kovind presents Padma Shri to Shri Maljibhai Devjibhai Desai for Public Affairs. He is the chairman of Gandhi Ashram Zilia, a charitable trust under whose leadership 11 educational institutions work for the upliftment of socially downtrodden families in Gujarat. pic.twitter.com/zTjX17uzaB
— President of India (@rashtrapatibhvn) March 21, 2022
24 જુલાઇએ રામનાથ કોવિંદની થઇ રહીછે ટર્મ પુરી
રામનાથ કોવિંદની રાષ્ટ્રપતિ તરીકે ટર્મ 24 જુલાઇએ પુરી થઇ રહીછે, અને તે પછી રાષ્ટ્રપતિ માટેની ચૂટણી યોજાશે, તેમના અનુગામી કોણ છે તેને લઇને ચર્ચા ચાલી રહી છે,
આનંદીબેન પટેલથી લઇને નિતિન ગણકરી અને થવારચંદ ગેહલોતથી લઇને રાજનાથ સિહના નામ ચર્ચામાં છે ત્યારે નવા નામ ઉપર પણ પીએમ નરેન્દ્રમોદી મોહર મારી શકે છે

ઇતિહાસમાં પ્રથમ રાષ્ટ્રપતિનુ ગુજરાત વિધાનસભા થશે ભાષણ
ગુજરાત વિધાનસભામાં ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ ભાષણ કરશે ,સામાન્ય રીતે લોકસભાના સ્પિકર્સ ભાષણ કરતા હોય છે, પણ આ વખતે આઝાદીના આમૃત મહોત્વસના કાર્યક્રમમાં
રામનાથ કોવિંદની હાજરી ઐતિહાસિક બની રહેવાની છે,