વાંસદાના એમ એલ એ અનંત પટેલની ગાડી પર હુમલો આંખના ભાગે થઇ ઇજા
કોંગ્રેસના યુવા ધારાસભ્ય અનંત પટેલ ખેરગામ પાસેથી કારમાં જઈ રહ્યા હતા એ દરમ્યાન તેઓ પર હુમલાખોરોએ હુમલો કર્યો હતો જેમાં તેમને આંખના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી છે જેને લીધે તેમના સર્મથકો માં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.