હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ ને સરકારે શું આપી ચેતવણી
સમગ્ર ગુજરાત માં આરોગ્ય ના કર્મચારીઓ ની હડતાલ ચાલી રહી છે ત્યારે રાજય સરકાર ના આરોગ્ય વિભાગે હડતાલ પર ગયેલા તમામ કર્મચારીઓ ની સર્વિસ બ્રેક કરવામાં આવે અને પગાર કાપવા માટે સૂચના અપાઈ છે..આજે જ તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ,મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર ફિમેલ હેલ્થ વર્કર ,હેલ્થ સુપરવાઈઝર સહીત 8 ઓગસ્ટ થી હડતાલ પર જનાર કર્મચારીઓ તાત્કાલિક ફરજ પર હાજર થાય નહિતર તેમનો પગાર કાપી નાખવામાં આવશે અને તેમની સર્વિસ બ્રેક ગણવામાં આવશે..