મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન નો આરમ્ભ કરાવતા ભુપેન્દ્ર પટેલ
AMC એ ‘મિશન મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં પીરાણા ડમ્પસાઇટ નજીક ૧.૭૫ લાખ વૃક્ષો વાવીને ઓક્સિજન પાર્ક બનાવવાનું આયોજન કર્યું છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો શુભારંભ કરાવ્યો.