નોખા ગામ ના ડેપ્યુટી સરપંચ આપ માં જોડાયા
આમ આદમી પાર્ટીની નોખા ગામે મિટિંગ યોજાઇ. જેમાં મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને ગામના ડેપ્યુટી સરપંચ પણ આજે આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ ધારણ કરી મોટી સંખ્યામાં એમના સમર્થકો સાથે જોડાયા અને જંગી બહુમતીથી દિયોદર વિધાનસભા ઉમેદવાર ભેમાભાઇ ચૌધરીને જીતાડવા માટેની ખાતરી આપવામાં આવી.