બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ

મેડિસીટી કેમ્પસની યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલમાં બે મહિનામાં ૫ હ્રદયનું સફળ પ્રત્યારોપણ . અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ અવિરત પણે આગળ વધી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૨૦ માં શરૂ થયેલ અંગદાન આજે ૯૯ એ પહોંચ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોએ અંગદાન કરીને ૮ જરૂરિયાતમંદોના અંધકામય જીવનમાં અજવાસ પાથર્યો છે. સિવિલ હોસ્પિટલમાં … Continue reading બે વર્ષમાં ૯૯ અંગદાન : ૨૯૨ વ્યક્તિઓને નવજીવન ડૉ. રાકેશ જોષી સુપ્રીટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદ