કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી

કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી   દરેક સમાજ અને ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ને ગુજરાતમાં આવનારા પરિવર્તનને સુનિશ્ચિત કરી રહ્યા છેઃ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના સતત વધતા પ્રભાવથી ભાજપ અને કોંગ્રેસમાં ભય ફેલાયો છેઃ ઇસુદાન ગઢવી અન્ય પક્ષના પ્રામાણિક લોકોનું આમ આદમી … Continue reading કોંગ્રેસ પક્ષમાંથી મજુરા વિધાનસભાના પૂર્વ પ્રમુખ કેયુર શાહ આમ આદમી પાર્ટીમાં જોડાયાઃ ઇસુદાન ગઢવી