ગુજરાત

51 શક્તિપીઠ ના દર્શન કરવા માત્રથી ભવપાર થઇ જાય બલવંતસિંહ રાજપૂત

Published

on

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત શ્રી 51શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પરિક્રમા પથ પર શ્રદ્ધાળુને પ્રસ્થાન કરાવ્યું. પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓને નાસ્તાનું વિતરણ કેમ્પમાં કરવામાં આવ્યું.તેઓએ વિવિધ શક્તિપીઠમાં દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચોહાણ,ધારાસભ્ય અનિકેતભાઈ પંડ્યા, પ્રવીણભાઈ માળી, યાત્રા ધામ વિકાસ બોર્ડ ચેરેમન આર આર રાવલ, કલેકટર આનંદભાઈ પટેલ, એસ.પી અક્ષયરાજ મકવાણા તેમજ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version