24 આઈ પી એસ અધિકારીઓ ની કરાઈ બદલી
રાજય સરકાર ના ગૃહ વિભાગે આઈ પી એસ અધિકારીઓ ની બઢતી અને બદલી કરી છે..24 આઈ પી એસ ની બદલી કરાઈ છે સુરત ના પૂર્વ પોલીસ કમિશનર ને સી આઈ ડી ક્રાઇમ ,રેલવે ના અધિક મહાનિર્દેશક તરીકે જવાબદારી આપી છે.જયારે નિલિપ્ત રાય પાસે નો વધારા ના ચાર્જ ની જવાબદારી વીરેન્દ્ર યાદવ ને સોંપાઈ છે.