ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર !

ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર ! ગુજરાતમાં આ વખતે ભાજપની જીતની ચિન્તા નથી, પણ જે નરેન્દ્રમોદી ન કરી શક્યા તે કામ હવે ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કરવા માંગે છે, તેઓ માધવ સિહ સોલંકીને 149 સીટો જીતવાનો રેકોર્ડ તોડવા માંગે છે સુત્રોની વાત સાચી માનીએ તો ભાજપે કોગ્રેસના 20થી ધારાસભ્યોની યાદી તૈયાર કરી … Continue reading ગુજરાત કોગ્રેસના 20 ધારાસભ્યો ભાજપના ટાર્ગેટ પર !