શુ છે અક્ષય કુમારના હિટ ફિલ્મોનો મંત્ર
ફિલ્મી એન્ટરટેઇનર અક્ષય કુમાર અત્યારે પોતાની આવનારી ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશનમાં વ્યસ્ત છે, તેમના માટે કહેવાય છે કે તેઓ આ વરસે સૌથી વધુ ફિલ્મો કરી છે, તેઓએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે તેઓ તેવા જ ફિલ્મ મેકરો સાથે કામ કરે છે જેઓ પોતાની શુટીંગ નિશ્ચિત સમય સીમાંમાં પુર્ણ કરે છે
આ નિવેદન આપી તેઓ સમાચારોમાં છવાઇ ગયા છે,
Akshay Kumar in inaugrated the promotional truck for #BachhanPandey promotions !#AkshayKumar pic.twitter.com/i2wb4OXJlx
— Crazy 4 Bollywood 💙 (@crazy4bolly) March 12, 2022
બોલીવુડ ફિલ્મોને લઇને તેઓએ કહ્યુ કે હુ એવા કોઇ પણ ફિલ્મમાં કામ નહી કરુ જેની શુટીંગમાં 10 દિવસથી વધુનો સમય લાગે, તેઓએ રાજકારણની જેમ સ્લોગન પણ આપ્યુ કે બજટ હિટ તો ફિલ્મ પણ હીટ ,,અને તેઓ પોતે આ સ્લોગનમાં વિશ્વાસ રાખે છે, અક્ષય કુમારે કહ્યુ હુ હમેશા સમયને મહત્વ આપુ છુ,,અને નાણા ક્યારેય બર્બાદ કરતો નથી, હુ મારા સહકર્મીઓ અને ક્રુનો સમ્માન કરુ છુ,, જેથી તેઓ મને તે જ વસ્તુ પાછી આપે,
તેઓએ એ પણ કહ્યુ કે હુ કોઇ મેથડ એક્ટર નથી, હુ માનુ છુ કે કામ કરો અને ઘરે જાઓ,, તેમના આગામી ફિલ્મોની વાત કરીએ તો પૃથ્વીરાજ, રક્ષાબંધન, રામસેતુ, ઓએમજી-2, જલ્દી જ રુપેરી પર્દે દેખાશે,
https://twitter.com/PixstoryApp/status/1501489577466286080?s=20&t=hvTmpt115dUGmwJovqO0EQ