રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મહિલાઓને તેમજ દસ વર્ષથી નાના બાળકોને મફત મુસાફરીનો નિર્ણય કરવામાં આવેલ છેજેનો લાભ અમદાવાદમાં તમામ બહેનો રક્ષાબંધન નિમિતે લઇ શકશે એમ એ એમ ટી એસ ના ચેરમેન વલ્લભભાઈ પટેલે કહ્યું હતું