મહિલાઓ માટે બ્રા કેટલી સુરક્ષિત !
જો તમે રાત્રે બ્રા પહેર્યા વગર સુઇ જશો તો તમને થશે આટલા ફાયદા
મહિલાઓ બ્રા કેમ પહેરે છે જો આ સવાલ હશે તો જવાબ છે કે બ્રા પહેરવાથી બોડીનુ શેપ સારુ રહે છે, સ્તનના ભાગને સપોર્ટ મળે છે, બ્રેસ્ટ ઢીલા નથી થતા, પણ તમને જાણીને આશ્યર્ચ થશે કે બધા બ્રાથી તમને ફાયદો થાય છે એવુ નથી, ઘણા બ્રા એવા પણ હોય છે તો મહિલાઓ તે પહેરી ને સુઇ જાય તો તેમને ફંગલ ઇન્કેક્શન અને બ્લડ સર્કુલેશનમાં સમસ્યા થઇ શકે છે,
મહિલાઓ માટે બ્યુટી ટીપ્સ આપનારી મયુરી ભટ્ટ માને છે કે મહીલાઓએ માત્ર સુંદર નહી પણ સારી ફિંટીંગ વાળા બ્રા ઉપર ધ્યાન આપવુ જોઇએ, સાથે બ્રા આરામ દાયક રહે તે પણ ધ્યાન રાખવાની જરુર છે, વધુ ફીટના ચક્કરમાં ઘણી વખત તેમના બ્રેસ્ટની સાઇટ બગડવા લાગે છે, સાથે બ્લડ સરક્યુલેશન ઉપર અસર પડે છે,
Woman's Padded Push Up Sports Bra #gameday #athlete https://t.co/vCnx8bYaBG pic.twitter.com/COHnMtbnAD
— Strech Mode (@strech_bg) March 12, 2022
ઉનાળા દરમિયાન ખાસ કરીને ટાઇટ બ્રા પહેરવાથી ઇંચીંગ,,સ્કીન એલર્જી,પણ થઇ શકે છે
અત્યારે બાયર્ડ બ્રાનો ચલણ વધ્યો છે, ખાસ કરીને ટીનેજર્સ અને યુવતીઓ આ બ્રાને વધુ પસંદ કરે છે, પણ સતત કલાકો સુધી પહેરવાથી બચવુ જોઇએ, બદલાતી સિઝનના કારણે અનેક પ્રકારના ચામડીના રોગો થવાની સંભાવના રહે છે,
જે મહિલાઓ સ્પોર્ટ્સ કે વર્ક આઉટ કરે છે તેમના માટે ખાસ સ્પોર્ટ્સ બ્રા આવે છે, કારણ કે સામાન્ય બ્રાના કારણે તકલીફ પડી શકે છે કારણ કે વર્ક આઉટ દરમિયાન સતત પરસેવો થયા કરે છે,જેના કરાણે ખંજવાળ, પિગમેન્ટેશન, સ્કીન એલર્જી વધી શકે છે,
બ્રા પહેરની સુવાથી નુકશાન
રાત્રિ દરમિયાન મહિલાઓ જ્યારે બ્રા પહેરીને સુઇ જાય ત્યારે કલાકો સુધી તેઓ એક જ પોસ્ચરમાં રહે છે, જેથી બ્રેસ્ટની આસપાસ બ્લડ સર્ક્યુલેશન અટકી જાય છે, સાથે જો બ્રા ટાઇટ હોય તો તેના કારણે નુકશાન પણ થાય છે,,જેના લાંબા ગાળે લોહીની ગાંઠો રહેવાની સંભાવના રહે છે,
I would put it on but….
Nutmeg won't let me have my Wonder Woman sports bra! 😂😂😂 pic.twitter.com/idcl1GtzjS
— Sandra Sayer 💜 Mystical Model (@iamsandrasayer) March 7, 2022