પીએમ નરેન્દ્રમોદીપીએમ મોદીએ કહ્યુ પહેલા રાજનિતિની જેમ રમત ગમતમાં પણ ભાઇ ભત્રિજાવાદ ચાલતુંજેને અમે દુર કર્યુ
Khel Mahakumbh has revolutionised the sports ecosystem. Inaugurating the 11th edition. https://t.co/aoHeflcft6
— Narendra Modi (@narendramodi) March 12, 2022
દોસ્તો મને યાદ છે કે 12 વર્ષ પહેલા, 2010માં ગુજરાતના મારા મુખ્ય પ્રધાન હેઠળ ખેલ મહાકુંભની શરુઆત થઇ હતી, જે સ્વપ્ન મે ત્યારે જોયુ હતુ, તે હવે વટ વૃક્ષ બની ગયો છે, પ્રથમ ખેલ મહાકુંભમાં 13 લાખ ખેલાડીયો સાથે શરુઆત થઇ હતી, જ્યારે 2019માં 40 લાખ ખેલાડીયો જોડાયા હતા, કબ્બડી, ખોખો,ટગ ઓફ વોર થી સ્કેટીંગ ટેનિસ, ફેન્સિગ દરેક રમતમાં અમારા યુવા કમાલ કરી રહ્યા છે, હવે આ આકડો 40 લાખને પાર કરીને 55 લાખને પાર કરી રહયો છે, શક્તિદુત કાર્યક્રમ હેઠળ ખેલાડીયોને સરકાર મદદ કરી રહી છે, અવિરામ પ્રયાસ થયા ખેલાડિયો જે સાધના કરી,, ખેલાડીએ પ્રગતિ કરે છે તેની પાછળ લાંબી તપસ્યા હોય છે, જે સંકલ્પ ગુજરાતના લોકોએ લીધુ હતુ, તે દુનિયામાં જાણીતા છે, ગુજરાતની યુવા શક્તિનો તમને ગર્વ છે, ગુજરાતના ખેલાડી પરાક્રમ કરી રહ્યા છે,તમને ગર્વ થઇ રહ્યો છે, કોમનવેલ્થ, એશિયનગેમ્સ, ઓલમ્પિકમાં દેશ અને ગુજરાતના યુવાઓ પોતાનો પ્રદર્શન કરી રહ્યા છે, આવી પ્રતિભાઓ તમારી વચ્ચેથી જ નિકળવાની છે, ખેલાડી યુવા તૈયાર કરી રહ્યા છે,,રમતના મૈદાનમાંથી ઉભરે છે, અને આખી દુનિયામાં પોતાનો પરચમ લહેરાવાય છે.એક સમયે ખેલ જગતમાં ભારતની ઓખળ એક બે રમત ઉપર હતી, તેનો પરિણામ એ આવ્યો કે જે રમત દેશની ઓળખને સમાપ્ત થઇ ગયા.
જેમ રાજનિતિમાં ભાઇ ભતિજા વાદ ઘુસ ગયા હૈ,, તેવી જ રીતે રમતમાં પણ આવુ થયુ છે, આમાં થી અમે તેને બહાર લાવી દીધુ છે,
દેશનો યુવા હવે તાકાત બનીને ઉભરી રહ્યો છે, ટોક્યો ઓલ્મપિક અને પેરાલેમ્પિકમાં યુવાઓએ સાબિત કર્યુ છે, ભારતે પ્રથમ વખત સાત મેડલ મેળવ્યા છે,ભારતે આ વેશ્વિક પ્રતિયોગિતમાં 19 મેડલ જીત્યા, આ તો શરુઆત છે, ન હિન્દુસ્તાન રોકાશે ન થાકશે, મને મારા દેશની યુવા શક્તિ ઉપર ભરોસો છે, ખેલાડિયોના તપસ્યા ઉપર ભરોસો છે, ખેલાડિયાના સપના, સંકલ્પ ઉપર ભરોસો છે, લાખો યુવાઓના સામે હુ કહી શકુ છુ કે ભારતની યુવા શક્તિ ઘણુ આગળ લઇને જશે, એ દિવસ દુર નથી, જ્યારે આપણે અનેક રમતમાં અનેક ગોલ્ડ જીતવા વાળા દેશોમાં સામેલ થઇશુ,હિન્દુસ્તાનનો તિરંગો લહેરાવશે, યુક્રેનથી ઘણા પાછા આવ્યા છે, તેઓએ આવીને કહ્યુ ત્રિરંગાની આનબાનશાન શુ હોય છે તે ત્યાં દેખાયુ.
જ્યારે ખેલાડીયો મેડલ પ્રાપ્ત કરીને પોડિયય ઉપર ઉભા રહે છે, ત્યારે ખેલાડિયોના આંખોમાંથી આંશુ આવી ગયા હતા, તેઓ ત્રિરંગા જોઇને રડી પડ્યા આ હોય છે દેશભક્તિ,યુવાઓની મોટી ભુમિકા છે, આવનારા દિવસોને યુવાઓ જ બનાવી શકે છે, જેઓ સંકલ્પ લે છે અને સંકલ્પ પુર્ણ કરવા માટે લાગી જાય છે, આ ખેલ મહાકુંભમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી લાખો યુવા એક સાથે આવે છે, તમે પોતાના સપનાઓને પુર્ણ કરવા માટે દિવસ રાત એક કરી રહ્યા છો, તમારા વિસ્તારનો ભવિષ્ય જોડાયેલા છે, તમારા સ્વપ્નમાં રાજ્ય અને દેશના ભવિષ્ય જોવુ છે, નવા ભારતના દરેક અભિયાનની જીમ્મેદારી ભારતના યુવાઓએ જાતે ઉપાડી છે,
મારા યુવાઓ ભારતના સામર્થ્યને દેખાડ્યુ છે, દરેક ફિલ્ડમાં ભારતનુ દબદબો છે,,દુનિયા ભારત કો મોટી શક્તિ રુપે જુએ છે, ભારતની આશક્તિને ખેલ દીલી અનેક ઘણી વધારી શકે છે, જે ખેલે વોહી ખીલે.
મારી યુવાઓ માટે સલાહ છે, સફળતા માટે કોઇ શોર્ટ કટ ના શોધતા,
શોર્ટ કટનો રસ્તો અલ્પજીવી હોય છે, સફળતા માટે એકજ મંત્ર છેં લોંગ ટર્મ પ્લાનિંગ,એક જીત આખરી પડાવ ના હોઇ શકે,,હાર પણ આખરી ન હોઇ શકે, દેશ પણ અનેક પડકારો વચ્ચે વગર અટકે વગર થાકે અને વગર ઝુકે આગળ વધી રહ્યો છે, આપણે બધાએ મળીને સતત પરિશ્રમની સાથે આગળ વધવાનુ છે, સ્પોર્ટ્સમાં આપણે જીત માટે 360 ડીગ્રી પરફોર્મ કરવાની જરુર છે, આખી ટીમને પરફોર્મ કરવાની જરુર છે,
ભારતને રમત ગમતમાં આગળ વધવા માટે 360 ડીગ્રી પરિશ્રમની જરુર છે
પહેલા આપણે યુવા પ્રતિભાઓ દબાયેલી રહી જતી હતી, પણ હવે આપણે તેમને ટ્રેનિંગ આપીએ છીએ,,દેશ સુનિશ્ચિત કરી રહ્યો છેકે ખેલાડીઓને રિસોર્સિસ મળી રહે,, એક મોટી ચિન્તા ખેલાડિયાઓની ભવિષ્ય માટે રહેતી હતી, ખેલાડી પોતાના ભવિષ્ય પ્રત્યે ચિન્તિત રહેશે તો તેઓ સારુ પરફોર્મ નહી કરી શકે,, જેથી તમને વિવિધ લાભ આપીએ છીએ,, આના કારણે ગ્રામિણ વિસ્તારોમાંથી આદિવાસી, પીછડા વિસ્તારોમાંથી ખેલાડિયાઓ આગળ આવીરહ્યો છે, આપણા દેશમાં પહેલા રમતને સ્વિકૃતિ નહોતી,, સ્પોર્ટ્સમાં પણ યુવાઓ અવસરનો લાભ રહ્યા છે, યુવાઓ કેરિયર બનાવી રહ્યા છે, 2018માં મણીપુરમાં દેશની પહેલી નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સીટીની સ્થાપના કરાઇ,, યુપીમાં મેજર ધ્યાનચંદ યુનિવર્સીટી શરુ કરવા જઇ રહ્યા છે, ગુજરાતમાં સ્વર્ણિમગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી શરુ કરાઇ છે, ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઇકો સિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રકરને વધારાવા માટે તાલુકા અને જિલ્લા સ્તરે પ્રયત્નો કરી રહ્યા છે
ગુજરાતમાં લાંબુ સમુદ્રી તટ છે,રમત માટે તટીય વિસ્તારોમાં પણ રમત માટે આગળ આવવા જોઇએ, ખેલમહાકુંભમાં બીચ સ્પોર્ટ્સના વિષયમાં વિચારવો જોઇએ,, જો તમે ફીટ રહેશો તો રાષ્ટ્ર નિર્માણમાં પોતાનુ યોગદાન આપી શકશો, નવા ભારતના સ્વપ્નને સાકાર કરશો,પરિવારોથી પણ આગ્રહ કરુ છુ કે છોકરો હોય કે છોકરી તમામને સ્પોર્ટ્સમાં રસ અપાવો,
ખેલ મહાકુંભ યોજાય ત્યારે આખુ ગામ ઉપસ્થિત રહે તે જરુરી છે, જેથી ખેલાડિયોનો ઉત્સાહ જળવાઇ રહે
.