જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી ?

આસામ પોલીસે વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની એક ટ્વીટ ને લઇ ધરપકડ કરી છે તેઓ ને અત્યારે રેલવે ના માધ્યમ થી આસામ લઇ જવાશે જ્યાં તેમની પૂછપરછ કરવા માં આવશે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ઉદ્દેશી ને ટ્વીટ કરવા માં આવ્યું હતું તેમની વિવાદાસ્પદ ટ્વીટ ને કારણે ધરપકડ કરાઈ છે ત્યારે સમગ્ર મામલો … Continue reading જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે કેમ ધરપકડ કરી ?