શ્રમિકો માટે ચોપાલ કાર્યક્રમ નું કરાયું આયોજન
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
શ્રમ અને રોજગાર મંત્રાલય અમદાવાદના ઉપક્રમે દત્તોપંતજી થેગડી રાષ્ટ્રીય શ્રમીક અને વિકાસ બોર્ડ અને શ્રમિકો ની સેવા માટે સદેવ કાર્યરત માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ચાંદલોડિયા કડિયા નાકા પાસે અસંગઠિત ક્ષેત્ર જુદી જુદી મજૂરીકામ કરતા મજૂરોને અને તેમના પરિવારોને કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની જાણકારી અને માહિતી આપવા માટે શ્રમિકોની ચોપાલ કાર્યક્રમમાં આરોગ્ય કલ્યાણ યોજના જન ધન યોજના અટલ પેન્શન યોજના નાની બચત યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઈ શ્રમિક કાર્ડ આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ ની માહિતી અને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું .DTNB WED ના અધ્યક્ષ મોહન સેન સાથે ધીરેશ પાઠક તેમજ માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૈલાશબેન મનુ સિંહ અને એડવોકેટ એકતા ઠાકોર સહીત શ્રમિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા