ગુજરાત
રાધા માટે કાન્હાએ કેમ રખાવી બાધા
રાધા માટે કાન્હાએ કેમ રખાવી બાધા
રાજા રણછોડના દર્શન કરવા માટે અમદાવાદનો એક પરિવાર પગપાળા ભર તડકે જતો હતો, સાથે ચાથી પાચ મહિનાનો બાળક પણ હતુ,
જ્યારે પૃચ્છા કરી તો ખબર પડી કે આ ઘોડિયામાં બાળકી છે, અને તેનુ નામ રાધા છે,,
પરિવાર સાથે વાત ચિત કરી તો જાણવા માળ્યુ કે આ યાદવ પરિવાર છે, અને બાળક આ પરિવારની ભાણેજ છે,
પરિવારની દિકરીના લગનના બે વરસ થવા છતાં કોઇ સંતાન થતુ ન હતુ, ત્યારે દિકરીને તેની સાસુ ટોણો મારતી હતી,
પરિવારની માતાને કોઇએ કહ્યુ કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે પગ પાળા બાધા રાખવો તો સંતાન પ્રાપ્ત થઇશકે છે
પરિવારે બાધા રાખી ને દિકરીને સારા દિવસો શરુ થયા,, દિકરીને ત્યાં પારણુ બંધાયુ,,
અને મહેમાન તરીકે કન્યાનો જન્મ થયો તો પરિવારે આ દિકરીનુ નામ રાધા રાખ્યુ
અને રાધા સાથે હવે પરિવાર અમદાવાદ મણિનગરથી ડાકોરના ઠાકોરને મળવા પગપાળા યાત્રા કરી,,