યુપીમાં એક સીએમ સાથે ત્રણ ડેપ્યુટી સીએમ !
યોગી 2.0માં 49 મંત્રીઓ લઇ શકે છે શપથ !
25મી માર્ચે પીએમ મોદીની હાજરીમાં યોજાશે કાર્યક્રમ !
મુલાયમ સિહ યાદવના વહુ પણ બની શકે છે પ્રધાન !
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ૨૫મી માર્ચે વડાપ્રધાન મોદીની હાજરીમાં ઈકાના સ્ટેડિયમમાં
મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે તેમના મંત્રીમંડળમાં સ્વતંત્રદેવ સિંહ, ગુજરાત કેડરના પૂર્વ આઈપીએસ અધિકારી એ.કે. શર્મા અને અસીમ અરુણને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી સંભાવના વર્તાઇ રહીછે
.@myogiadityanath जी को यूपी में भाजपा की प्रचंड विजय पर बधाई दी।
पीएम @narendramodi जी के मार्गदर्शन में उन्होंने जिस तरह केंद्र की गरीब कल्याण योजनाओं को धरातल पर उतारा व कानून-व्यवस्था को सुदृढ़ किया, मुझे विश्वास है कि वो आगे भी इसी समर्पित भाव से प्रदेश की सेवा करते रहेंगे। pic.twitter.com/ZhIfFYjzY9
— Amit Shah (@AmitShah) March 13, 2022
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગામી સરકારમાં ત્રણ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બાવન મંત્રીઓ હશે. નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી એ.કે. શર્મા
અને સ્વતંત્રદેવ સિંહની પસંદગી કરવામાં આવી હોવાનું મીડિયા અહેવાલોમાં જણાવાયું છે. આ સિવાય સિરાથુ બેઠક પરથી હારી ગયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતા છે.
ભાજપની પરંપરાગત મત બેન્કો એવા કુશવાહા, શાક્ય, સૈની અને મૌર્ય મતદારોને સાધવા માટે પક્ષે હારી જવા છતાં કેશવ પ્રસાદ મૌર્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવા અંગે સંમતિ સધાઈ હોવાનું મનાય છે.
આ સિવાય કોંગ્રેસમાંથી આવેલા જિતિન પ્રસાદને પણ યોગી સરકારની નવી કેબિનેટમાં સ્થાન મળવાની વ્યાપક સંભાવનાઓ છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓમાં ભૂતપૂર્વ એડીજી અસીમ અરુણનો
નાયબ મુખ્યમંત્રી તરીકે સમાવેશ થઈ શકે છે. વધુમાં ઈડીના ભૂતપૂર્વ નિદેશક રાજેશ્વર સિંહ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે.
विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता, 'आत्मनिर्भर भारत' के शिल्पकार, 'एक भारत-श्रेष्ठ भारत' के स्वप्नदृष्टा आदरणीय प्रधानमंत्री जी से आज नई दिल्ली में स्नेहिल भेंट हुई।
अपनी व्यस्ततम दिनचर्या से समय प्रदान करने व आत्मीय मार्गदर्शन करने हेतु प्रधानमंत्री जी का हृदयतल से आभार! pic.twitter.com/aM7efYF25p
— Yogi Adityanath (@myogiadityanath) March 13, 2022
યોગી મંત્રીમંડળમાં ભૂતપૂર્વ રાજ્યપાલ બેબીરાની મૌર્યને મોટી ભૂમિકા આપવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય મહિલાઓ તરીકે નવા ચહેરામાં અદિતિ સિંહ અને અપર્ણા
યાદવનો પણ સમાવેશ થઈ શકે છે. અપર્ણા યાદવ સમાજવાદી પક્ષના મેન્ટર મુલાયમસિંહ યાદવની પૂત્રવધુ છે. તેમને રાજ્યમંત્રી બનાવાય તેવી સંભાવના છે
मधुबन विधानसभा के मधुबन बाज़ार में चाय की चट्टी पर नगर पंचायत अध्यक्ष एवं कार्यकर्ताओं के साथ मिलना हुआ।
सबको भाजपा के लिए काम करने के लिए प्रेरित किया। #यूपी_फिर_मांगे_भाजपा_सरकार#HumaraUP @RSSorg @BJP4India @BJP4UP @narendramodi @JPNadda @AmitShah @myogiadityanath pic.twitter.com/yAXQk5p4xH
— A K Sharma (@aksharmaBharat) March 4, 2022
आज लखनऊ आवास पर जनपद बहराइच के पयागपुर विधानसभा से नवनिर्वाचित विधायक श्री सुभाष त्रिपाठी जी से शिष्टाचार भेंट कर उज्ज्वल कार्यकाल की शुभकामनाएं दी। pic.twitter.com/7zBEPlvM41
— Keshav Prasad Maurya (@kpmaurya1) March 22, 2022