બીજેપીના વરિષ્ઠ નેતા આ ઇ કે જાડેજાને હાર્ટ અટેક !
આજ રોજ શ્રી કમલમ્ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં હાજરી આપી અને માર્ગદર્શન મેળવ્યુ હતું.
આ પ્રસંગે ગુજરાત ભાજપાના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. pic.twitter.com/Gy8fPSVPRe
— I.K.JADEJA (@IKJadejaBJP) March 11, 2022
ગુજરાત બીજેપીના નેતા અને પુર્વ આરોગ્ય પ્રધાન આઇ કે જાડેજાને અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે,,તેમને હાર્ટ અટેક આવ્યા હોવાનુ જાણવા મળ્યુ છે,
તેમની તબિયત અત્યારે સ્થિર હોવાનુ તબિબોએ જણાવ્યુ છે
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે @BJP4Gujarat ના આગેવાનો તથા કાર્યકર્તાઓને મળવાનું થયું. ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તેની ચર્ચા કરી. pic.twitter.com/gtiMwk53GX
— Narendra Modi (@narendramodi) March 11, 2022
તમને બતાવી દઇએ કે વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન આઇ કે જાડેજાના વખાણ કર્યા હતા,
આઇ કે જાડેજા આમ તો બીજેપી શાષનમાં સરકાર અને સંગઠનમાં સંકટ મોચકની ભુમિકા અદા કરતા આવ્યા છે
મોદી સરકારમાં પ્રધાન પદ સહિત સંગઠનમાં મુખ્ય પ્રવક્તાની ભુમિકામાં પાર્ટીને મિડીયાના મોર્ચે પણ વિજય અપાવતા રહ્યા છે
પાર્ટી માટે મુખ્ય સ્ટ્રેટજીસ્ટની ભુમિકામાં રહ્ય છે
આનંદી બેન પટેલના સરકારમાં અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકાઓ જીતાડવાનો શ્રેય પણ તેમને જાય છે
થોડા દિવસ પહેલા તેમના પત્નીનુ પણ નિધન થયુ હતુ,
સાથે એપ્રિલ 2021માં પણ તેમને કોરોના પણ થઇ ચુક્યુ છે,,
પણ હાલ તેઓની તબીયત સ્થિર છે, અને ટ્રીટમેન્ટ આગળ વધી રહી છે,