ગુજરાત
દેશમાં કેમ વધુ રહ્યો છે ફ્લેવર્ડ કોન્ડોમનો ચલણ
દેશમાં કેમ વધુ રહ્યો છે ફ્લેવર્ડ કોન્ડોમનો ચલણ
સેક્લ લાઇફને વધુ રોમાંચક બનાવવા માટે યુવાનોમાં ફ્લેવર્ડ કોન્ડમની ડીમાન્ટ વધી છે, ખાસ કરીને કોન્ડમ કંપનીને ભારતિય યુવાઓમાં ફ્લેવર્ડ કોન્ડોમની જબરજસ્ત ડીમાન્ડ વધી રહી છે, કોન્ડમ કંપનીઓનો દાવો હોય છે આનાથી સેક્સ લાઇફમાં ઉત્તેજના તો વધે છે સાથે સુરક્ષિત પણ રહે છે, સાથે યુવાનો પોતાના લવ મેકિંગ સેશન દરમિયાન વિવિધ કોન્ડમનો ઉપયોગ વધારી રહ્યા છે
સેકસોલોજીસ્ટ નિલમ પંડ્યા માને છે કે ભારત અને ગુજરાતમાં પણ ઓરલ સેક્સનો oral sex) ક્રેઝ વધ્યો છે, જેથી સામાન્ય કોન્ડમની ગંધ કરતા ફ્લેવર્ડ કોન્ડમનો ઉપયોગ વધ્યો છે,જેમાં ચોકલેટ, બનાના, એપલ, ગ્રેપ્સ સહિત તેના કલર વેરાયટીમાં પણ મળે છે, જેમાં સિન્થેટીક કલરનો ઉપયોગ થાય છે,
ત્યારે તબીબી જગતના નિષ્ણાંતો માને છેકે યુવાનો ઉપર હવે પશ્ચિમી સંસ્કૃતિની અસર છે જેથી લગન પહેલા તેઓ સેક્રસ કરવામાં સંકોચ નથી અનુભવતા, સાથે યુવક હોય કે યુવતિઓ સાથે કામ કરતા થયા છે, પાર્ટી એન્જોય કરતા થયા છે, ત્યારે ઘણી વખત તેઓ ઇન્ટીમેટ થતા હોય છે,, તેવામા આવા કોન્ડોમ તેમને સુરક્ષિત રાખે છે,
માર્કેટમાં વિવિધ પ્રકારના કોન્ડમ મળતા હોય છે,
જેમાં ડોટેડ કોન્ડેમ, થિન કેોન્ડેમ, પ્લેઝર શેપ કોન્ડમ,, ગ્લો ઇન ડાર્ક કોન્ડમ, ફ્લેવર્ડ કોન્ડમ, સુપર થીન કન્ડોમ્સ , ફ્લેવર્ડ વેરાયટી કોન્ડમની ડીમાન્ડ છે,
કેટલાક તબીબો માને છે કે આમાં સિન્થેટીક કેમિકલનો પણ ઉપયોગ થાય છે જેથી જે લોકોની સ્કીન સેન્સેટીવ હોય તેઓને આવા કોન્ડમ્સનો ઉપયોગ ટાળવુ જોઇએ,,
કોન્ડમ ખરીદતી વખતે ઘ્યાન રાખવા જેવી બાબત
નિષ્ણાંતો માને છે કે જયારે પણ કંડોમ ખરીદો ત્યારે તેના ઉપર આવશ્ય જોઇ લો કે તેના ઉપર લખેલુ હોય કે તે પ્રેંગેન્સી, અને એસટીડીથી બચાવ માટે એફડીએથી અપ્રુવ્ડ હોય,આવુ આવુ ન લખેયુ હોય તો આવા કોન્ડેમ્સ ન ખરીદવા જોઇએ