અમદાવાદ માં લીલા બેન અંકોલીયા અને તેમના પરિવારે અનોખી રીતે અમૃત પર્વ ની કરી ઉજવણી
દેશની આઝાદી ના 75 વર્ષ ની સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી ત્યારે અમદાવાદ માં નવરંગપુરા ખાતે આવેલ નોર્થવ્યું એપાર્ટમેન્ટ ખાતે 15 ઓગસ્ટ નિમિતે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ મહિલા આયોગ ના ચેરમેન લીલાબેન અંકોલીયા સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા 10હજાર થી વધુ ત્રિરંગા બલૂન ઉડાડી ને આઝાદી પર્વ ની ઉજવણી કરી